લાડલી: ક્રાઇસ્ટચર્ચના હેગલે ઑવલ ખાતે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની બીજી ટેસ્ટમાં ભોજનના સમય દરમિયાન પાંચ મહિનાની પુત્રી આર્યા સાથે ભારતીય ખેલાડી અજિંક્ય રહાણે તસવીરમાં નજરે પડે છે.