નેશનલ પેઈન્ટિંગ સ્પર્ધા તથા પ્રદર્શનમાં બેસ્ટ પેઈન્ટિંગ બદલ બ્રહ્માકુમારી વિશ્ર્વ વિદ્યાલય દ્વારા ચિત્રકાર નયના પટેલનું સન્માન કરાયું.