આગામી વર્ષે જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં રમાનારી ઈંઈઈ અંડર 19 પુરુષ વર્લ્ડકપનું શિડ્યૂલ જાહેર થઈગયું છે. અંડર 19માં કુલ 41 મેચ રમાશે જે સાઉથ આફ્રિકાની પાંચ મેદાન પર આયોજિત...
રાજકોટ અને ધ્રોલમાંથી નવ ટુવ્હીલરની ચોરી કરી તરખાટ મચાવનાર બે આરોપીઓ ભાવેશ ઉર્ફે ભરત કનૈયાલાલ ત્રિવેદી (ઉ.વ.35, રહે. અંબિકાપાર્ક, હનુમાનમઢી પાસે, મૂળ જામખંભાળિયા) અને કેવીન ઉર્ફે...
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આ વખતે મગફળી ના પાકનું વધુ વાવેતર થયું છે. સાથે સાથે ઉત્પાદન પણ નોંધપાત્ર પ્રમાણમાં રહ્યું છે. હાલ મોટાભાગના ખેડૂતોએ મગફળી કાઢી અને...
મોરબી એલ.સી.બી. પેરોલ ફર્લો સ્કોડ, સ્ટાફ સાથે મોરબી સિટી બી ડિવીજન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રયત્નશીલ હતા તે દરમ્યાન ખાનગીરહે બાતમી મળેલ કે, રાકેશ ભુપતભાઇ રહે. મોરબી,...
ગીરની ગોદમાં ઈસરોના નિવૃત્ત સાયન્ટીસ્ટ 75 વર્ષની ઉંમરે ફરી પ્રભુતામાં પગલાં માંડવા પહોંચ્યા, ન્યુ જર્સીમાં રહેતા એકના એક પુત્ર અને અમદાવાદમાં રહેતી પુત્રીએ ફરી મા-બાપને પરણાવ્યા....
દ્વારકામાં જલારામ સોસાયટી વિસ્તારમાં રહેતી અને પ્રેમજીભાઈ જગજીવનભાઈ જોશીની 42 વર્ષની પરિણીત પુત્રી વૈશાલીબેન જગદીશભાઈ ચાઉંને તેણીના લગ્ન જીવન દરમિયાન જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના રહીશ એવા...
મોરબીના સરદાર બાગ નજીક પાર્કિંગની જાહેર જગ્યામાં રીક્ષામાં બેસી યુવક અને યુવતી અશ્ર્લીલ હરકત કરતા હોવાનો વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયા બાદ પોલીસ તંત્ર તુરંત હરકતમાં...
ભાવનગર જિલ્લાના વેળાવદર ગામ નજીક એલસીબી પોલીસે વિદેશી દારૂૂ અને બીયરનો જથ્થો ભરેલી કાર સાથે નવી ગોરખી ગામમાં રહેતા શખ્સને ઝડપી લઇ કાયદેસર કાર્યવાહી હાથ ધરી...
કોટડાસાંગાણી તાલુકા નાં શાપર વેરાવળ લોધિકા તાલુકાના પારડી ઢોલરા કાંગસયાળી નાં ખેડુત હેરાનપરેશાન થઇ ગયા છે. શાપર પારડી ઢોલરા કાંગસયાળી નાં સંરપચો ઉપ સરપંચો ખેડૂતો ભેગા...
દેશના અનેક રાજ્યોમાં જૂની પેન્સન યોજના લાગુ કરવાની માંગ ઉગ્ર બની રહી છે અને આ માટે આંદોલનો પણ કરવામાં આવી રહ્યા છે તેમજ ઘણા વિપક્ષી શાસિત...