નવ દિવસ સુધી ભક્તિભાવપૂર્વક માતાજીની આરાધના બાદ આગામી તા. 24ને મંગળવારે વિજયાદસમીના અવસરે રેસકોર્સ મેદાનમાં રાવણ દહનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. રેસકોર્સ મેદાનમાં સાંજે 7 કલાકે...
રાજકોટ મહાનગરપાલિકાનું 24 કલાક સેવા આપતું અને બેડની સુવિધા ધરાવતું પ્રથમ આરોગ્ય કેન્દ્રનું આજે ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ આરોગ્ય કેન્દ્ર 2.29...
તા.28/10/2023 શનિવારના ચંદ્રગ્રહણને લઇ, શ્રી સોમનાથ મંદિર તેમજ ટ્રસ્ટ હસ્તકના તમામ મંદિરોમાં ગ્રહણના વેધ સ્પર્શથી મોક્ષ સુધી નિયમિત થતી પૂજાઓ, આરતી સહિતનો ઉપક્રમ સ્થગીત રહેશે. તા.28...
રાજ્યમાં સતત નશીલા પદાર્થ સામે પોલીસ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ વચ્ચે બનાસકાંઠા જિલ્લા કાંકરેજના વડા ગામે SOGએ મોટી કાર્યવાહી કરતા 1 કરોડનો...
ગુજરાતના ખેડૂતોને આજથી કૃષિ જણસમાં ટેકાના ભાવ મળી રહેશે, આજે રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે રાજ્યના માટે ટેકાના ભાવથી ખરીદી શરૂૂ કરાવી છે. રાજ્ય કૃષિ મંત્રી...
જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના સમાણા ગામમાં આવેલા એરફોર્શ ના રડાર સ્ટેશન માં ફરજ બજાવતા એક કર્મચારીએ કોઈ અગમ્ય કારણસર ગળા ફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી છે....
જામનગરમાં અંધાશ્રમ આવાસ પાસે મોડી સાંજે એક યુવાન ધસમસતી આવી રહેલી ટ્રેનની સામે દોડી આવ્યો હતો, અને ટ્રેનના એન્જિન ની ઠોકરે કપાઈ જવાના કારણે તેનું ઘટના...
જામનગરના દિગ્જામ વુલન મીલ નજીક બુધવારની રાત્રે ગરબી પાસે ગાળો કેમ બોલો છો તેમ કહી ચાર શખ્સે એક યુવાનને માર માર્યો હતો. અને જ્ઞાતિ પ્રત્યે હડધૂત...
તમે ફિલ્મો અને વાર્તાઓમાં જલપરીઓ વિશે ઘણું જોયું અને સાંભળ્યું હશે, પરંતુ શું ખરેખર આ દુનિયામાં આવું કોઈ પ્રાણી અસ્તિત્વ ધરાવે છે? આ વાતની પુષ્ટિ કરવા...
જામનગરના દિગ્જામ સર્કલ પાસેથી ગઈકાલે એલસીબીએ એક શખ્સને અંગ્રેજી દારૂૂ ની 21 બોટલ સાથે પકડી પાડ્યો છે. તેણે દિલ્હીના સપ્લાયરનું નામ આપ્યું છે. આ.ઉપરાંત મચ્છરનગર માં...