UPના શાહજંહાપુરની કોર્ટમાં વકીલની ગોળી મારી હત્યા

રાજ્યના શાહજંહાપુરની કોર્ટમાં વકીલ ભુપેન્દ્રસિંહની ગોળી મારી હત્યા કરી નાખવામાં આવતા આ ક્ષેત્રમાં સનસનાટી મચી ગઈ છે અને સાથી વકીલોમાં ભય સાથે શોકની લાગણી વ્યાપી ગઈ છે.

રિલેટેડ ન્યૂઝ