RBI પણ EMIમાં રાહતનું ઓપ્શન શોધી રહી છે


રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા હાલની સ્થિતિમાં લોનના વન-ટાઇમ રિસ્ટ્રક્ચરિંગ અને રેપેમેન્ટ મોરોટોરિયમ લંબાવવા સિવાયના વિકલ્પો વિચારી રહી છે. સૂત્રોએ જણાવ્યા પ્રમાણે લોકડાઉનથી થયેલી આર્થિક અસરનો સામનો કઈ રીતે કરવો તે વિશે ઉદ્યોગમાં અલગ અલગ મત પ્રવર્તે છે. એપ્રિલ અને મેમાં લાગુ થયેલા લોકડાઉન બાદ દેશ ધીમે ધીમે તેમાંથી બહાર નીકળી રહ્યો છે ત્યારે એક મત એવો છે કે ફાઇનાન્શિયલ સેક્ટર અને ઉદ્યોગે નવી પરિસ્થિતિ સ્વીકારવી જોઈએ. તેમણે હાલની પરિસ્થિતિમાં જ ઉકેલ શોધવા પ્રયત્ન કરવો જોઈએ અને અગાઉની જૂની પદ્ધતિ અપનાવવી ન જોઈએ. એક સૂત્રએ કહ્યું કે, લગભગ બધા લોકો બે



વિકલ્પોની વાત કરે છે પરંતુ એક ત્રીજો વિકલ્પ પણ છે. લોન રિસ્ટ્રક્ચરિંગ અને મોરેટોરિયમ લંબાવવાનાં બંને
(અનુસંધાન પાના નં.8)
સૂચનોમાં જોખમ સંકળાયેલું છે. તેથી આપણે નવી વાસ્તવિકતા સ્વીકારવી
જોઈએ અને આપણે પહેલેથી જે મિકેનિઝમ ધરાવીએ છીએ તેના આધારે સોલ્યુશન શોધવાં જોઈએ.



રિલેટેડ ન્યૂઝ