હલેન્ડામાં ટ્રેકટરની દાંતીમાં ફસતા 11 વર્ષના બાળકનું મોત

શહેરની ભાગોળે સરધાર નજીક આવેલા હલેન્ડા ડુંગરપુર ગામે રહેતા નિખિલ પ્રવિણભાઇ રાઠોડ (ઉ.11) નામનો બાળક અકસ્માતે ટ્રેકટરની દાંતીમાં આવી ગયો હતો. બાળકનું કરૂણ મોત નિપજતા પરિવારમાંકલ્પાંત સર્જાયો છે.

રિલેટેડ ન્યૂઝ