સાનિયા મિર્ઝા લેશે સંન્યાસ: 2022 હશે અંતિમ સિઝન: સાનિયા

ભારતની ટેનિસ સુપરસ્ટાર સાનિયા મિર્ઝા ટેનિસમાંથી નિવૃત્તિ લેશે: ઓસ્ટ્રેલિયન ઓપન રમવા પહોંચેલી સાનિયા મિર્ઝાએ કહ્યું કે આ તેની છેલ્લી સિઝન હશે: એટલે કે વર્ષ 2022માં છેલ્લી વખત ટેનિસકોર્ટમાં જોવા મળશે: ઉલ્લેખનિય છે કે ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસ ટૂર્નામેન્ટમાં પ્રથમ રાઉન્ડની મેચમાં હાર બાદ બહાર થઈ હતી.

રિલેટેડ ન્યૂઝ