શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાનું નિવેદન આવતા દિવસોમાં બીજા વર્ગો પણ ઓફલાઈન શરૂ થશે, બીજા વર્ગો શરૂ કરવા કોર કમિટીની મળશે બેઠક, બેઠકમાં વધુ વર્ગો ક્યારે શરૂ કરવા તેનો લેવાશે નિર્ણય, સ્કૂલોએ ફરજિયાત ઓનલાઈન ક્લાસ ચાલુ રાખવા પડશે

રિલેટેડ ન્યૂઝ