રેશનકાર્ડ ધારકોને કાલથી 1 કિલો ચણાનું વિતરણ

બીપીએલ અને નોન બીપીએલ રેશનકાર્ડ ધારકોને જુલાઈ અને ઓગષ્ટ મહિનાના 1 કિલો ચણાનું એક સાથે સસ્તા અનાજની દુકાનેથી વિતરણ કરવામાં આવશે: પુરવઠા વિભાગનો નિર્ણયરિલેટેડ ન્યૂઝ