રાજકોટ બીએપીએસ સ્વામી. મંદિર આવતીકાલથી બંધ

કાલાવડ રોડ પર આવેલ સ્વામિનારાયણ મંદિર તા.30મી એપ્રિલ સુધી દર્શનાર્થીઓ માટે બંધ રહેશે. શહેરમાં કોરોનાના વધી રહેલા કેસને ધ્યાનમાં રાખી મંદિરના વડાઓ દ્વારા નિર્ણય લેવામાં આવ્યોછે.

રિલેટેડ ન્યૂઝ