પરાપીપળીયા પાસેથી મોઢુ છુંદાયેલી હાલતમાં લાશ મળી: હત્યાની શંકા

શહેરની ભાગોળે જામનગર રોડ પર પરાપીપળીયા નજીક મોઢુ છુંદાયેલી હાલતમાં આધેડની લાશ મળી આવતાં યુનિવર્સિટી પોલીસ મથકના પીઆઈ એ.એસ. ચાવડા સહિતનો સ્ટાફ દોડી ગયો હતો. મૃતક આધેડે સાધુ જેવાકપડા પહેરેલા હોય પોલીસે ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી છે. હત્યાની શંકાના પગલે મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયો છે.

રિલેટેડ ન્યૂઝ