દ્વારકાના ડે. કલેક્ટર લાંચ લેતા ઝડપાયા

હથિયાર પરવાના માટે રૂપિયા 3 લાખ લેતા એસીબીના સાણસામાં સપડાય

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ડેપ્યુટી કલેક્ટર નિહાર ભેટાળીયા પાક રક્ષણ માટે હથિયાર પરવાનો આપવા બદલરૂા. 3 લાખની લાંચ લેતા એ.સી.બી.ના છટકામાં ઝડપાઈ જતા ભારે સનસનાટી મચીજવા પામેલ છે. સનદી અધિકારી નિહાર ભેટાળીયાને એ.સી.બી.એ. છટકુ ગોઠવી લાંચલેતા રંગેહાથ ઝડપી લીધા હતા.

રિલેટેડ ન્યૂઝ