ગોંડલમાંથી 19 લાખનો દારુ ભરેલુ ક્ધટેનર ઝડપાયું ગોંડલ પી.આઈ એમ.આર.સંગાડા સહિતના સ્ટાફે બાતમીના આધારે ગોંડલમાં આશાપુરા ચોકડી પાસેથી વિદેશી દારુ ભરેલુ ક્ધટેનર ઝડપી લઈ 19 લાખની કિંમતનો 2856 બોટલ દારુ અને ટ્રક મળી કુલ 19.45 લાખના મુદ્દામાલ સાથે રાજસ્થાની શખસને ઝડપી લીધો હતો.

રિલેટેડ ન્યૂઝ