કેન્દ્ર સરકારે વક્સિનની કિંમતો જાહેર કરી February 27, 2021February 27, 2021 2143 Views ખાનગી હોસ્પિટલોમાં 1 ડોઝના રૂા.150 અને 100 રૂપિયા વહીવટી ખર્ચના એકસ્ટ્રા મળી કુલ 1 ડોઝના રૂા.250 સિવિલ (સરકારી) હોસ્પિટલોમાં તદ્દન મફત અપાશે