ઑલિમ્પિકમાં પ્રથમ લોહાણા સ્પર્ધકની ઍન્ટ્રી

ભારત પ્રથમવાર જ સેઇલિંગ સ્પર્ધામાં ઓલમ્પિક માટે ક્વાલીફાઈ થયેલ વરુણ ઠક્કર 2018માં યોજાયેલ એશિયન ગેમ્સમાં બ્રોન્ઝ મેડાલિસ્ટ અને એશિયન ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતી ચુક્યા છે. લોહાણા સમાન ગૌરવ એવા વરુણ ઠક્કર ટોક્યો, જાપાન ખાતે ચાલી રહેલ ટોક્યો ઓલમ્પિક્સ 2020માં સેઇલિંગ સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. 26 વર્ષના વરુણ ઠક્કર લોહાણા સમાજના પ્રથમ યુવાખેલાડી છે કે જેઓ ઓલમ્પિક્સમાં દેશનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે ભારત પ્રથમવાર જ સેઇલિંગ સ્પર્ધામાં ઓલમ્પિક માટે ક્વાલીફાઈ થયેલ છે જેમાં વરુણ ઠક્કર અને કેલાપાન્ડા ગણપતિની ટીમ મેન્સ
સ્કિફ-49ઇઆર ઈવેન્ટમાં ભાગ લઈ રહ્યા છે. આ અગાઉ વરુણ ઠક્કર 2018માં યોજાયેલ એશિયન ગેમ્સમાં બ્રોન્ઝ મેડાલિસ્ટ અને એશિયન ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતી ચુક્યા છે.

રિલેટેડ ન્યૂઝ