ઊંઝા યાર્ડમાં 1 મણ જીરુંના અધધ… 11,111 બોલાયા January 19, 2022January 19, 2022 908 Views મસાલાઓની આવકો યાર્ડમાં ધીમે-ધીમે શરૂ થઈ ગઈ છે. ત્યારે જીરૂનું મુખ્યબજાર ગણાતા એવા ઉંઝા માર્કેટ યાર્ડમાં જીરુના 1 મણના 11,111 રૂપિયા બોલાયા છે : ઉંઝાના ઈતિહાસમાં પ્રથમ વાર જીરૂના આટલા ઉંચા ભાવ આવતા ખેડુતમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.