એચઆઇવીગ્રસ્ત જીવનસાથી પસંદગી મેળાનું સુરતમાં આયોજન

સુરત, તા. 27
રિલાયન્સ ફાઉન્ડેશન હજીરા,સુરતના સહયોગથી ગુજરાત સ્ટેટ નેટવર્ક ઓફ પીપલ લિવિંગ વ્થિ એચઆઇવી/ એઇડ્સ દ્વારા એચઆઇવી સાથે જીવતા લગ્નાવાંચ્છુકો યુવક -યુવતિઓ માટે 12માં જીવનસાથી પસંદગી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમનું આયોજન તા. 29 ફેબ્રુઆરીએ સવારે 10 વાગ્યે રિલાયન્સ એચ.આઇ.વી. એન્ડ ટી.બી. સેન્ટર એલ એન્ડ ટી. ગેટ 10ને 12 સામે, જૂનાગામ સુવાલી રોડ, હજીરા
રોડ, સુરતમાં કરવામાં આવ્યું છેે ૠજગઙઝ આ સંસ્થા સિવાઇ કોઇ માહિતીનો ઉપયોગ કરી શકશે નહીં.
દરેક વ્યકિત, સંબધિત માહિતી ગોપનીય રાખવામાં આવશે. તથા માત્ર એચઆઇવી પોઝીટીવ મહિલા ઉમેદવારને આવા જવા


માટે ટ્રેન (જનરલ, સ્લીપર નોન ઐસી) કે બસનું ભાડુ પછીથી બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવશે. આથી બેક પાસબુકની ઝેરોક્ષ સાથે રાખવાની રહેશે. ૂૂૂ.લતળાાહીત.જ્ઞલિ આ વેબસાઇટ પ મેઇલ કરી અને
નિ:શુલ્ક ઓનલાઇન એન્ટ્રી કરી શકો છો તથા લતળાાહીત લીષફફિિં આ ફેસબુક પેઇઝની પણ મુલાકાત લઇ શકો છો.

રિલેટેડ ન્યૂઝ