ફૌજ-એ-કુંભકર્ણ!

નવીદિલ્હી: કુંભકર્ણ વિશે તો તમે સાંભળ્યું જ હશે. જી હાં અમે લંકાપતિ રાવણના ભાઈ કુંભકર્ણની વાત કરી રહ્યા છીએ. કુંભકર્ણને તેમની ઊંઘના કારણે ઓળખવામાં આવે છે. તે વર્ષમાં 6 મહીના સૂતા અને 6 મહીના જાગતા હતા. આજે પણ કોઈ વધારે સૂવે તો તેને કુંભકરણનો દરજો આપવામાં આવે છે. દુનિયામાં એક ગામ છે, જ્યાંના લોકો પણ કુભકર્ણની જેમ સુવે છે. એક એવુ ગામ છે, જ્યાંના લોકો ઘણા મહીનાઓ સુધી સુતા રહે છે. અમારી વાત સાંભળીને તમે લગભગ હેરાન રહી ગયા હશો, પરંતુ આ વાત પૂર્ણ રીતે સત્ય છે. આ અજીબોગરીબ ગામનું નામ કલાંચી છે. તો ચાલો જાણીએ આ ગામ સાથે જોડાયેલી

class="alignright">

ખૂબ જ અજીબ વાત. કજાકિસ્તાનના કલાચી ગામમાં લોકો ઘણા મહીનાઓ સુધી સૂતા રહી જાય છે. આ કારણે આ ગામને સ્લીપી હોલો પણ કહેવામાં આવે છે. અહીંયા લોકો ઘણી વખત સૂતા જ જોવા મળે છે. આ કારણે આ લોકો પર ઘણા શોધ પણ કરવામાં આવી ચૂક્યા છે. આ ગામના લોકોને વધારે સૂવાને લઈને જણાવવામાં આવે છે કે, અહીંયા પર યૂરેનિયમની ખૂબ જ ઝેરીલી ગેસનીકળે છે. કારણ કે, અહીંયાના લોકો સૂતા રહે છે. યૂરેનિયમના ઝેરી ગેસના કારણે આ ગામનું પાણી પણ ખૂબ જ દૂષિત થઈ ગયુ છે. વૈજ્ઞાનિકોએ પોતાની સ્ટડીમાં જાણ્યુ છે કે, અહીંયાના પાણીમાં કાર્બન મોનો ઓક્સાઈઢ
ગેસ છે, જેના કારણે અહીંયાના લોકો મહીનાઓ સુધી સૂતા રહે છે. કજાકિસ્તાનના કલાચી ગામમાં લગભગ 600 લોકો રહે છે. સૂતા બાદ આ લોકોને કંઈપણ યાદ રહેતુ નથી. આ ગામના વધારે પડતા લોકોને આ બીમારીએ પોતાની જકડમાં લઈ

લીધા છે. બીજા લોકોના જણાવવા પર જ આ લોકોને પોતાની વાતો યાદ આવે છે. આ ગામના લોકોની વધુ એક વાત સાંભળીને તમે હેરાન રહી જશો. કારણ કે, અહીંયા લોકો કોઈપણ જગ્યાએ ઊંઘ લેવા લાગે છે. ઊંઘની અજીબોગરીબ બીમારીથી ગ્રસ્ત અહીંયાના લોકો ચાલતા, ખાતા, નહાતા કોઈપણ સમયે સૂઈ જાય છે. આ અજીબોગરીબ ગામના લોકોનું કહેવું છે કે, તેમને ઊંઘ આવવાની જાણ પણ થતી નથી.

રિલેટેડ ન્યૂઝ