રાહુલ ગાંધી માછલાં (ધૂએ જ નહીં) મારે પણ છે

ક્ોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદૃ રાહુલ ગાંધી બે દિૃવસ માટે ક્ેરાલાના પ્રવાસે છે.આજે તેઓ ક્ોલ્લમ જિલ્લામાં પહોંચ્યા હતા અને માછીમારો સાથે માછલી પક્ડવા માટે દૃરિયામાં ગયા હતા.
રાહુલ ગાંધી માછીમારો સાથે જ તેમની નાવમાં બેઠા હતા.સવારે સાડા ચાર વાગ્યે તેમની આ યાત્રા શરુ થઈ હતી અને લગભગ એક્ ક્લાક્ સુધી તેઓ દૃરિયામાં બોટમાં માછીમારોની સાથે રહૃાા હતા.
રાહુલ
ગાંધીએ ક્હૃાુ હતુ ક્ે, હું મને પહેલેથી માછીમારોના જીવનનો અનુભવ લેવાની ઈચ્છતા હતા.આજે વહેલી સવારે હું મારા માછીમાર ભાઈઓ સાથે દૃરિયામાં ગયો હતો.યાત્રા શરુ થવાથી માંડીને પૂરી થઈ ત્યાં સુધીતેઓ ક્યા પ્રક્ારના ખતરાનો સામનો ક્રે છે તે નજીક્થી જોયુ, માછીમાર ભાઈઓ બહુ મહેનત ક્રે છે પણ તેનો ફાયદૃો બીજાને મળે છે. માછીમારો માટે વિશેષ જોગવાઈ ક્ેરાલામાં લાવવામાં આવે તે માટે વિધાનસભામાં
પ્રસ્તાવ મુક્વામાં આવશે તેમજ ક્ેન્દ્ર સરક્ારને માછીમારો માટે અલગ મંત્રાલય બનાવવા માટે પણ હું અપીલ ક્રીશ.જોક્ે આજે માછલી પક્ડવા માટે બહુ પ્રયત્ન ર્ક્યો હતો પણ માત્ર એક્ જ માછલી મળી હતી અને જાળ ખાલી રહી ગઈ હતી.

રિલેટેડ ન્યૂઝ