કર્ણાટકના સીએમ પદના સપથ બસવરાજ બોમ્મઇએ લીધા

કર્ણાટકના નવા મુખ્યમંત્રી પદના સપથ બસવરાજ બોમ્મઇએ ગ્રહણ કરયા છે.બસવરાજ બોમ્મઈ ના સપથ ગ્રહણ કરતા ભારત માતાની જૈન નારા લાગ્યા હતા .મંગળવારના રોજ ભારતીય જનતા પાર્ટીની મળેલ બેઠક બાદ બીજેપીના કેન્દ્રીય નેતૃત્વની પર્યવેક્ષક કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન એ બસવરાજ બોમ્મઈ ના નામ ની જાહેરાત કરી હતી .બોમ્મઈ ના મુખ્યમંત્રી બનાવવાનો પસ્તાવ મુખ્યમંત્રી યેદિયુરપ્પાએ રજુ કર્યો હતો.

વધુમાં જાણવા મળતી માહિતી મુજબ કર્ણાટકમાં 3 મુખ્યમંત્રી બનાવવામાં આવી શકે છે.બીજેપીના સૂત્રો મુજબ આર. અશોક, ગોવિંદ કરજોલ ,બી. શ્રીરામલુ ને નાયબમુખ્યમન્ત્રીનું પદ આપવામાં આવી શકે છે. કે. અશોક યેદીયુરપ્પા સરકારમાં રેવન્યુ મિનિસ્ટર હતા . ગોવિંદ કરજોલ નાયબ મુખ્યમન્ત્રી પદ પર પેહલાથી જ હતા અને બી. શ્રી રામલૂ સાથેજ કર્ણાટક સરકારના સમાજ
કલ્યાણના મંત્રી હતા

બસવરાજ બોમ્મઈ 13 વર્ષ પેહલા 2008 માં બીજેપી માં જોડાયા હતા. એન્જીનીયર તરીકે ટાટા સમૂહ થી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી બોમ્મઈ
હાવેરી જિલ્લાના શિગગાવ વિધાનસભા ક્ષેત્રથી 2008થી 3 વખત સતત જીત મેળવી વિધાનસભા પોહ્ચ્યા હતા બોમ્મઈ . 2008 પહેલા 2વખત કર્ણાટક વિધાન પરિષદના સભ્ય રહ્યા હતા.

રિલેટેડ ન્યૂઝ