કારગિલ યુદ્ધ દિવસના 22 વર્ષ : દેશવાસીઓ માટે ગૌરવનો દિવસ

1947 માં ભારતને આઝાદી તો મળી પરંતુ દેશને તે માટે ખુબજ મોટી ચુકવણી કરવી પડી હતી તે હતી ભારત થી પાકિસ્તાન ને અલગ કરવાની હતી પાકિસ્તાન ભારત થી અલગ તો થઈ ગયું પણ પાકિસ્તાન હંમેશા કાશ્મીરની માંગ કરતુ હતું કાશ્મીર ની માંગ સાથે પાકિસ્તાને ઘણો સમય ભારત સાથે સરહદ પર યુદ્ધવિરામ નો ભંગ કર્યો હતો.વર્ષ 1999માં ભારત એ એવો જોરદાર જવાબ પાકિસ્તાનને આપ્યો કે તે બાદ તે સપનામાં પણ તે પગલાં વિષે વિચાર કર્યો નહિ.

ભારત પાકિસ્તાન વચ્ચે 1999માં કારગિલ યુદ્ધ થયું હતું. જે યુદ્ધ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ કારગિલ યુદ્ધથી ઓળખાયેલા આ યુદ્ધને ભારતીય સૈન્યની વિરતા માટે કાયમ યાદ રાખવામાં આવે છે. ભારતીય સૈન્યએ 26 જુલાઈ 1999 દિવસે કાશ્મીરના જિલ્લમાં પાકિસ્તાની ઘૂસ્ણખોરોએ કબ્જો જમાવી દીધો હતો તે સ્થળો ભારતીય સેનાએ પોતાના નિયંત્રણ માં લઈ લીધા હતા આ સફળતા મેળવવા ભારતીય સેનાએ ઓપરેશન વિજય શરુ કર્યું હતું ભારત- પાકિસ્તાન વચ્ચે કારગિલ યુદ્ધ મેં 1999 માં શરુ થયું હતું . જે 2 મહિના સુધી ચાલ્યું હતું. આ યુદ્ધમાં ભારત ના 500 જાંબાઝ જવાનો શહિદ થયા હતા ઓપરેશન વિજય નેસફળતા પૂર્વક વિજયી થયા બાદ આ દિવસને વિજય દિવસ તરીકે મનાવવામાં આવે છે. વિશ્વના ઇતિહાસમાં કારગિલ સૌથી ઉંચાઈના યુદ્ધ માની એક ઘટના છે .

આ એ દિવસ જે દિવસે તે શહીદોને યાદ કરવામાં આવે છે. જે શહીદોએ હસતા મોઢે પોતાના દેશકાજે પોતાના પ્રાણ ની આહુતિ આપી હતી . આ દિવસ એવા મહાન વીર શહીદોને સમર્પિત છે જે શહીદો એ પોતાના દેશ વાસીઓ માટે પોતાનું જીવન ન્યોછાવર કરી દીધું

સ્વતંત્રતા કિંમત શહીદોના રક્ત થી ચુકવવામાં આવી હતી આ યુદ્ધમાં આપણા 500 જેટલા જવાનો શાહાઇડ થયા હોતા અને 1300 જેટલા શહીદો ઘવાયા હતા શાહાઇડ થનારા શહીદોમાં ઘણા એવા હતા જેમની ઉમર 30 વર્ષ સુધીની હતી જવાનોએ તિરંગા સામે લીધેલ સપથનું પાલન કર્યું હતું. અને શહીદીને વ્હોરી લીધી હતી

રિલેટેડ ન્યૂઝ