IPLના ખેલાડીઓને કોરોના વેક્સિન લગાવાશે

દૃેશમાં ક્ોરોનાના ક્ેસ સતત વધી રહૃાા છે. આવામાં આઈપીએલના આયોજનને લઈને સવાલ ઉભા થઈ રહૃાા છે. આ દૃરમિયાન બીસીસીઆઈએ રવિવારે મોટી જાહેરાત ક્રી છે. બોર્ડના મતે ખેલાડીઓને ક્ોરોના વેકસીન લગાવવા માટે સ્વાસ્થ્ય મંત્રાલય સાથે વાત ક્રવામાં આવશે. ટી-20 લીગની શરૂઆત 9 એપ્રિલથી થશે. પ્રથમ મુક્ાબલો મુંબઈ ઇન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચે થશે. બીસીસીઆઈના ઉપાધ્યક્ષ રાજીવ શુકલાએ એએનઆઈ સાથે વાત ક્રતા ક્હૃાું ક્ે ક્ોરોનાના વધી રહેલા ક્ેસના ક્ારણે મારા હિસાબથી ફકત ટિક્ાક્રણ જ એક્માત્ર ઉપાય છે. ક્ોઈ જાણતું નથી ક્ે ક્ોરોના ક્યારે ખતમ થશે અને તમે તેને લઈને ક્ોઈ સમય સીમા નક્કી ક્રી શક્તા નથી. તેમણે ક્હૃાું ક્ે ખેલાડીઓની સુરક્ષા માટે ટિક્ાક્રણ જરૂરી છે. જોક્ે પહેલા ખબર આવી હતી ક્ે ખેલાડીઓને વેકસીન લગાવવામાં આવશે નહીં. જ્યારે રાજીવ શુકલાનેપૂછવામાં આવ્યું ક્ે સ્વાસ્થ્ય મંત્રાલયથી ટિક્ાક્રણ માટે લેખિતમાં ક્શું ક્હેવામાં આવ્યું ક્ે તેમણે ક્હૃાું ક્ે બોર્ડ તેના પર વિચાર ક્રી રહૃાું છે અને નિશ્ર્ચિત રુપથી ટિક્ાક્રણ માટે
મંત્રાલયનો સંપર્ક્ ક્રવામાં આવશે. તમને જણાવી દૃઇએ ક્ે ટીમ ઇન્ડિયાના ક્ોચ રવિ શાસ્ત્રીએ ભારત અને ઇંગ્લેન્ડ શ્રેણી દૃરમિયાન વેકસીન લગાવી હતી. જોક્ે ખેલાડીઓને લઈને હજુ સુધી ક્ોઇ જાણક્ારી સામે આવી નથી. બીજી તરફ બેંગલોરનો ઓપનર બેટ્સમેન દૃેવદૃત્ત પડિક્કલ ક્ોરોના પોઝિટિવ આવ્યો છે. દૃેવદૃત્ત ક્ોરોના પોઝિટિવ આવનાર ત્રીજો ખેલાડી છે. આ પહેલા ક્ેક્ેઆરનો નીતિશ રાણા અને દિૃલ્હી ક્ેપિટલ્સનો અક્ષર પટેલ ક્ોરોના સંક્રમિત થયા છે. આઈપીએલ સાથે જોડાયેલ ક્ુલ 20 લોક્ો ક્ોરોનાથી પ્રભાવિત થઇ ચૂક્યા છે.

રિલેટેડ ન્યૂઝ