પ્રથમ ટેસ્ટમાં ભારત ભીંસમાં ટી સુધીમાં 4 વિકેટે 154 રન

ગીલની અર્ધી સદી, પૂજારા 26 રને આઉટ

કાનપુર ખાતે આજથી ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે શરૂ થયેલ ટેસ્ટ ક્રિકેટ મેચમાં પ્રથમ દિવસે ટી બ્રેક સુધી 56 ઓવરની રમત સુધીમાં ભારતે ચાર વિકેટ ગુમાવીને 154 રન બનાવ્યા હતા. શ્રેયર ઐયર 172 અને રવિન્દ્ર જાડેજા 6 રને દાવમાં છે.
આ પૂર્વ મયંક અગ્રવાલ અને શુભમ ગીલે સવારે ભારતિય પારીની શરૂઆત કરી હતી. તેમાં મયંક અગ્રવાલ 132 રને ટોમબ્લન્ડરના બોલમાં જેમીસનને કેચ આપી બેઠો હતો જયારે શુભમ ગીસ પર રન બનાવી કેલે જેમિસનના બોલમાં બોલ્ડ થયો હતો.
આ દરમ્યાન રાજકોટના હીરો ચેતેશ્ર્વર પૂજારાએ ખૂબ ધીમી શરૂઆત કરી હતી અને 88 બોલમાં 26 રન
કરી ટોપ બ્લન્ડલના બોલમાં કેસ આઉટ થયો હતો. જયારે કેપ્ટન અચિંકચ રહોણ પણ 35 રન બનાવી કેલે જેમિશનનો શિકાર થયો હતો.

રિલેટેડ ન્યૂઝ