ભારતમાં કોરોનાના 598 કેસ,12 મોત

બુધવારે એટલે કે આજે 598 થઈ ગઈ છે. અત્યાર સુધી 12 લોકોના મોત થઈ ગયા છે. જો કે, કેન્દ્ર સરકારે અત્યાર સુધી 562 પોઝિટિવ કેસ હોવાની પુષ્ટી કરી છે. આજે સંક્રમણના 62 કેસ વધ્યા છે. 2021ની જનગણતરી અને NPR અપડેશનને ટાળવામાં આવ્યું છે.પૂર્વોત્તરનો બીજો કેસ મિઝોરમમાં સામે આવ્યો હતો. કોરોના સંક્રમણ દેશના 25 રાજ્યોમાં ફેલાઈ ચુક્યું છે. આજે બે કોરોના સંક્રમિતોનું મોત પણ થઈ ગયું છે. સવારે


તમિલનાડુના મદુરૈમાં 54 વર્ષીય સંક્રમિત દર્દીએ સારવાર દરમિયાન દમ તોડ્યો જ્યારે સાંજે મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં 65 વર્ષીય સંક્રમિત મહિલાનું મોત થી ગયું છે. તમિલનાડુના મદુરૈમાં સવારે 54 વર્ષીય
સંક્રમિત દર્દીનું સારવાર દરમિયાન મોત થયું છે. કોરોનાના સૌથી વધારે 116 કેસ મહારાષ્ટ્રમાં છે, જ્યારે કેરળ 109 કેસ સાથે બીજા નંબરે છે.

રિલેટેડ ન્યૂઝ