ઠીંગુજી સાથે શાદી માટે લાં…બી કત્તાર!

ક્ૈરાનાના અઝીમ મન્સૂરી (ઉં.વ. 26) પોતાના લગ્નને લઈને ચર્ચામાં છે. બે ફૂટ અને ત્રણ ઇંચની ઊંચાઈ ધરાવતા અઝીમ મન્સૂરે લગ્ન માટે સોશિયલ મીડિયા પર અપીલ ક્રી હતી. અઝીમ મન્સૂરીનું ક્દૃ અને બાંધો તેના લગ્ન માટે વિઘ્ન બની રહૃાું છે. અઝીમ મન્સૂરીએ ભૂતક્ાળમાં મુખ્યમંત્રીથી લઈને અધિક્ારીઓને લગ્ન માટે અપીલ ક્રી હતી. પરંતુ આજ દિૃવસ સુધી મન્સૂરીના લગ્ન થયા નથી. આખરે એક્ દિૃવસ થાક્ીને અઝીમ મન્સૂરી શામલીના મહિલા પોલીસ સ્ટેશન પહોંચી ગયો હતો અને ત્યાં પોતાના લગ્ન ક્રાવી આપવા માટે પોલીસને વિનંતી ક્રી હતી. અહીંથી જ અઝીમ મન્સૂરી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો હતો. જે બાદૃમાં ઉપરવાળાએ અઝીમની વિનંતી સાંભળી લીધી હોય તેમ લગ્નના પ્રસ્તાવની લાઇનો લાગી ગઈ હતી. ગાઝિયાબાદૃ, બુલંદૃશહર, દિૃલ્હી સહિતના શહેરોમાંથી મન્સૂરી માટે લગ્નના માંગા આવવાના શરૂ થઈ ગયા છે. પરંતુ હવે ક્ઈ છોક્રીને પસંદૃ ક્રવી તેને લઈને દ્વીધા છે.
મન્સૂરીના પરિવારના લોક્ો તેમના પાસે આવેલા માંગાની તપાસ ક્રી રહૃાા છે, જેમાંથી ક્ોઈ એક્ છોક્રી નક્કી ક્રીને લગ્નની વાત આગળ વધારવામાટેનું તેઓ આયોજન ક્રી રહૃાા છે. આ ઉપરાંત અનેક્ છોક્રીઓએ સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ ક્રીને મન્સૂરી સાથે લગ્ન ક્રવાની ઈચ્છા વ્યકત ક્રી છે. અઝીમ મન્સૂરીને દિૃલ્હીની એક્ યુવતીએ લગ્ન માટે
પ્રપોઝ ર્ક્યું છે. છોક્રીએ સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ ક્રીને મન્સૂરી સાથે લગ્ન ક્રવાની વાત ક્હી છે. દિૃલ્હી નિવાસી છોક્રીનું ક્હેવું છે ક્ે તેણી મન્સૂરી સાથે લગ્ન ક્રવા માંગે છે. તેણી મન્સૂરીને ખૂબ પસંદૃ ક્રે છે. બીજી તરફ અઝીમ મન્સૂરી પણ સતત આવી રહેલા માંગાને લઈને ખૂબ ખુશ છે અને બહુ ઝડપથી લગ્ન ક્રવાની તેની ઇચ્છા પૂરી થાય તેવું લાગી રહૃાું છે. જોક્ે, અઝીમ મન્સૂરીએ પ્રસિદ્ધ થયા બાદૃ હવે હિન્દૃી ગીતો બનાવવાનું શરૂ ર્ક્યું છે.

રિલેટેડ ન્યૂઝ