ચીનની ફેક્ધયૂઝ ફેકટરી પર ભારતની ડિજિટલ સ્ટ્રાઈક

સરકારે ન્યૂઝ એગ્રીગેટર્સ (ક્ષયૂત ફલલયિલફજ્ઞિંતિ) અને ન્યૂઝ એજન્સીઝને ડિજિટલ મીડિયામાં 26% વિદેશી રોકાણ (ઋઉઈં) ના નિયમોનું પાલન કરવાનો આદેશ કર્યો છે. જાહેર કરવામાં આવેલા નિયમોના અનુસાર કંપનીના સીઇઓ એક ભારતીય હોવા જોઇએ, અને તમામ વિદેશી કર્મચારીજે 60 દિવસથી વધુ કામ કરી રહ્યા છે, તેમને સિક્યોરિટી ક્લીયરન્સ લેવું પડશે.
26% એફડીઆઇના નિયમથી ચીન અને બીજી વિદેશી કંપનીઓ પર
લગામ કસવામાં આવશે જે ભારતના ડિજિટલ મીડિયામાં રોકાણ કરી શકે છે. ઉફશહુ ઇીંક્ષિ,ં ઇંયહહજ્ઞ, ઞજ ગયૂત, ઘાયફિ ગયૂત, ગયૂતમજ્ઞલ જેવી ઘણી ચીની અને વિદેશી કંપની અત્યારે દેશમાં કામ કરી રહી છે. તે ભારતના હિતોને ઇજા પહોંચાડે છે અને 2016ના અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણીની માફક ભારતમાં પણ અસર નાખે છે.
ઓગસ્ટ 2019માં કેબિનેટ ડિજિટલ મીડિયામાં 26% એફડીઆઇને મંજૂરી આપી હતી. ઉયાફિળિંયક્ષિં રજ્ઞિ
ઙજ્ઞિળજ્ઞશિંજ્ઞક્ષ જ્ઞર ઈંક્ષમીતિિું ફક્ષમ ઈંક્ષયિંક્ષિફહ ઝફિમય (ના નવા આદેશ અનુસાર હવે આ તમામ કંપનીઓને એક વર્ષની અંદર કેન્દ્ર સરકારની મંજૂરી લઇને 26 ટકા વિદેશી રોકાણ કેપનું પાલન કરવુંપડશે. તમામ ડિજિટલ મીડિયા ન્યૂઝ સંસ્થાઓને શેરહોલ્િંડગ જરૂરિયાતોને પુરી કરવા માટે એક વર્ષનો સમય આપવામાં આવ્યો છે.
ઉઙઈંઈંઝ નું કહેવું છે કે અમે સ્ટેકહોલ્ડર્સની તરફ આ નિર્ણય પર કેટલીક
સ્પષ્ટતા માંગવામાં આવી હતી.આ પ્રશ્નો પર વિચાર વિમર્શ બાદ સ્પષ્ટ થઇ ગયું છે કે 26% વિદેશી રોકાણનો નિર્ણય કેટલીક કંપનીઓ પર લાગૂ થશે જે ભારતમાં રજિસ્ટર્ડ છે અને હાજર છે.
ઈકોસિસ્ટમનું નામ દો
કાજ
આ નિયમ આત્મ નિર્ભર ભારત અને જવાબદાર ડિજિટલ ન્યૂઝ મીડિયાનું એક ઇકોસિસ્ટમ તૈયાર કરવાના હેતુંથી લાવવામાં આવ્યું છે. કંપનીઓને કેટલીક શરતોનું પાલન કરવું પડશે, જેમ કે કંપનીઓના બોર્ડમાં
મોટાભાગના ડાયરેક્ટર્સ ભારતીય હોવા જોઇએ. કંપનીના સીઇઓ પણ એક ભારતીય જ હોવા જોઇએ. આ ઉપરાંત કંપનીમાં તે તમામ વિદેશી કર્મચારીઓને સરકાર પાસેથી ક્લીયરન્સ લેવું પડશે જે વર્ષમાં 60 દિવસથી વધુ કામ કરી રહ્યા છે. સરકારના આ પગલાંથી ડિજિટલ મીડિયા પર ફેક ન્યૂઝના વરસાદ પર લગામ લાગશે.

રિલેટેડ ન્યૂઝ