કોંગ્રેસમાં એકવાર ફરી વિદ્રોહ થઈ શકે છે. જો કે આ વખતે યુદ્ધ ભૂમિ દિલ્હી નહીં પરંતુ જમ્મુ હશે. કેમ કે લાંબા સમય બાદ આઝાદ અહીં જનસભાઓ માટે પાછા ફરી રહ્યા છે. ગત વર્ષે ઓગ્સ્ટમાં સોનિયા
ગાંધીને પત્ર લખનાર 23 નેતાઓમાંથી કેટલાક લોકો એક વાર ફરી એકત્ર થઈ રહ્યા છે. હકિકતમાં જમ્મુ આઝાદની કર્મભૂમિ રહી છે અને આ જગ્યાઓએ પાર્ટીમાં વિદ્રોહ માટે આ જગ્યાને મજબૂત મનાઈ રહી છે.આ વખતે આઝાદ એકલા નહીં હોય. તેમણે 6 બીજા વિદ્રોહી કપિલ સિબ્બલ, આનંદ શર્મા, વિવેક તન્ખા, અખિલેશ પ્રસાદ સિંહ, મનીષ તિવારી અને ભૂપિન્દર હુડ્ડાનો સાથ મળશે. આ મુલાકાતથી એક વાત તો સ્પષ્ટ છે કે આ પાર્ટીની સામે હિમ્મત અને એક્તા સંદેશ હશે. આઝાદની વિદાઈ બાદ તેમની પાર્ટીના સહયોગિઓ આ પ્રસ્વાવને સ્વીકાર કરી લીધો હતો કે તેમને બીજા રાજ્યોમાં રાજ્યસભા સીટ આપી દેવામાં આવે. મનાઈ રહ્યુ છે કે આ વાતથી આઝાદ અને અન્ય લોકોને ખરાબ લાગ્યુ હતુ. સાથે અનેક જરુરી ચૂટણીઓ દરમિયાન પાર્ટી કોઈ વરિષ્ઠ નેતાની સલાહ નથી લેતી.
હવે બધાની નજર ચૂંટણી પરિણામો પર હશે. જો હવે કોંગ્રેસ રાહુલ ગાંધીના નેતૃત્વમાં કેરળ, તમિલનાડુ જેવા રાજ્ય જીતી જાય છે અને આસામમાં સારુ પ્રદર્શન કરે છે તો સારી વાત છે. પરંતુ પરિણામ ખરાબ રહ્યા, તો જી 23 જમ્મુમાં આ 7 એક્તાના પ્રદર્શનને નવી કોંગ્રેસની વિરુદ્ધ યુદ્ધ માટે લોન્ચિંગ
પેડ તરીકે દર્શાવશે
પાર્ટીએ આઝાદને નજર અંદાજ કર્યા
ડીએમકેના કામને સારી રીતે સમજનારા આઝાદને સીટ વહેંચણી પર વાતચીત માટે નહોંતા મોકલવામાં આવ્યા. તેમની જગ્યાએ રણદીપ