આજે ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે વોર્મ અપ મેચ: ટીમ ઇન્ડિયાનું ‘શક્તિ પરીક્ષણ’

- ભારતીય ટીમ બે વોર્મ-અપ મેચમાં પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન નિશ્ર્ચિત ન હોય તેને તક આપશે

ભારતીય ટીમ વર્લ્ડકપ તેનો પ્રથમ મેચ પાકિસ્તાન સામે રમાશે પણ તે પહેલા તે ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા સામે વોર્મ અપ મેચ રમશે. ટીમના તમામ ખેલાડીઓ હાલમાં જ પૂરી થયેલ આઈપીએલમાં રમ્યા છે. માટે કોહલી બ્રિગેડ માટે અભ્યાસ મેચ કોઈ સમસ્યા નંહી બને પાક. સામેની પ્રથમ મેચ પહેલાટીમ ઈન્ડિયા સંતુલન અને લય બનાવવા પ્રયત્નશીલ રહેશે આ મેચ દરમિયાન ભારતીય ટીમ એ ખેલાડીઓને તક આપવા કોશિશ કરશે જેમનું પ્લેઈગ ઈલેવનમાં સ્થાન નિશ્ર્ચિત નથી જેનાથી તેમના હાલના ફોર્મની વધુ
જાણકારી મળી શકે.

રિલેટેડ ન્યૂઝ