જ્યાં બગીચા ફરવા નીકળે છે!

આજકાલ લોકો અવનવી ક્રિએટિવીટી કરી રહ્યા છે. સૌથી વધારે ક્રિએટિવીટી જાપાનના લોકો કરે છે. જાપાનમાં એવા ગાર્ડન બનાવવામાં આવ્યા છે. તમે ક્યારેય તેની કલ્પના પણ ન કરી શકો. શું તમે ક્યારેય હરતા ફરતા ગાર્ડન જોયા છે ક્યારેય ? જાપાનમાં ચાલતા ગાર્ડન બનાવવામાં આવ્યા છે. દરેક લોકો ઈચ્છતા હોય છે કે પોતાના ઘરમાં ગાર્ડન હોય. પરંતુ જાપાનમાં લોકો પોતાની ગાડીઓમાં ગાર્ડન લઈને જાય છે. આ વાતકદાચ તમને અજીબ લાગશે. પરંતુ આ સત્ય છે. જાપાનમાં લોકો પોતાની ગાડીમાં ગાર્ડન બનાવે છે. અને સાથે લઈને જાય છે.

રિલેટેડ ન્યૂઝ