સંકટમાં ધીરજ રાખો, આ ટેવ ‘જીવ’ લેશે

વડાપ્રધાને હાથ જોડ્યા છે, માનતા કેમ નથી?

કોરોના વાઇરસ સામે 21 દિવસનું લોકડાઉન જાહેર કર્યા બાદ લોકો પણ સમજી ગયા હોય તેમ અન્ય લોકોને મળવાનું ટાળી રહ્યા છે ત્યારે રાજકોટના મોરબી રોડ ઉપરની અનેક સોસાયટીઓમાં સોસાયટી બહાર જ પ્રવેશબંધી અંગેના બોર્ડ મારી દેવાયા છે. મોરબી રોડ ઉપર આવેલ શિવધારા સોસાયટીમાં રહેતા લોકોએ મુખ્ય ગેટ ઉપર આડા વાંસડા બાંધી પથ બહારના


કોઈપણ વ્યક્તિએ અંદર આવવાની સખત મનાઈ છે , જે કોઈને પોતાના સગા વ્હાલાને કામ હોય તો ફોન ઉપર વાત કરીને બહાર બોલાવી લેવા પથ આ પ્રકારના બોર્ડ મારી દેવાયા છે.

રિલેટેડ ન્યૂઝ