ભારતીય સંસ્કૃતિનું સિંચન, માતા-પિતાની વંદના

શહેરની તમામ શાળાઓમાં બાળકો દ્વારા માતા-પિતાનું પૂજન કર્યું હજુ આજે વેલેન્ટાઈન ડે છે જેને વિશ્ર્વ પ્રેમના દિવસ તરીકે મનાવવામાં આવે છે પરંતુ આ પવિત્ર દિવસને કેટલાક વાસના ભર્યાઓએ મજાક બનાવી દીધો છે અને ભારતમાં આ દિવસને પશ્ર્ચિમી સંસ્કૃતિના રંગે રંગી ઉજવણી કરાઈ છે. યુવાધન પ્રેમના નામે નર્યું નાટક કરતા થયા છે ત્યારે બાળકોમાં ભારતીય સંસ્કૃતિના સંસ્કારનું સિંચન થાય તેવા હેતુથી રાજકોટની તમામ શાળામાં આજે બાળકો દ્વારા માતા-પિતાનું કુમકુમથી તિલક કરી આરતી ઉભારી, ગુલાબનું ફુલ આપી ચરણ સ્પર્શ કરી પ્રેમના દિવસની ઉજવણી કરી હતી.

રિલેટેડ ન્યૂઝ