રઘુવંશી બીટ્સના ફાઇનલમાં ખેલૈયાઓનો જુસ્સો નિહાળી નિર્ણાયકો પણ અચંબિત

સતત પ માં વર્ષ્ો રઘુકુળ યુવા ગુ્રપ દ્રા2ા લોહાણા સમાજ માટે નવ2ાત્રી દ2મિયાન રઘુવંશી બીટસ નવ2ાત્રી મહોત્સવ-2019નુ આયોજન સાધુ વાસવાણી 2ોડ ઉપ2, 2ાજપેલેસની સામે, 2ાજકોટ ખાતે ક2ાયું હતું. દશે2ાના પવિત્ર દિવસે 2ઘુકુળ યુવા ગુ્રપ પ્રે2ીત 2ઘુવંશી બીટસ નવ2ાત્રી મહોત્સવ-2019નું ભવ્ય સમાપન થયું હતું. નવ2ાત્રીના નવ નો2તા દ2મ્યાન દ22ોજ વિજેતા બનેલા પ્રિન્સ-પ્રિન્સેસ વચ્ચે બેસ્ટ ઓફ ધી બેસ્ટ 2ઘુવંશી ફાયનલ સ્પર્ધાનુ આયોજન ક2ાયું હતુ. શ્રેષ્ઠ ખેલૈયાઓ વચ્ચે બ2ાબ2ીનો જંગ જામ્યો હતો. સતત નવ દિવસ સુધી પોતાની કળાના સૌને દર્શન ક2ાવ્યા બાદ, તનતોડ મહેનત ક2ીને અને આનંદવિભો2 થઈને આ ખેલૈયાઓએ અંતીમ સ્પર્ધામાં પણ સૌના દીલ જીતા લીધા હતા. એક જોઈને એક ભુલીએ તેવા દ્રશ્યો પ2ીસ2માં સર્જાયા હતા. નિર્ણાયકો માટે પણ પ્રિન્સ-પ્રિન્સેસ, વેલડ્રેસ સહિતની કેટેગ2ીના વીજેતાઓ નકકી ક2વા ખૂબ દુષ્ક2 થઈ ગયુ હતુ,
યુવા અભિનેતા 2ીધમ જટણીયા તથા માનસીબેન જટણીયા દ્વારા 2ઘુવંશી બીટસ નવ2ાત્રી મહોત્સવ-2019ના પ્રથમ પ્રિન્સ વિજેતાને સીડી ડીલક્ષ્ા બાઈક ઇનામ તથા પ્રિન્સેસ ત2ીકે વિજેતા જાહે2 હેલી પુજા2ા પ્લેઝ2 સ્કૂટ2 આપી નવાજવામાં આવ્યા હતાં.
સતત પ માં વર્ષ્ો શ્રી 2ઘુકુળ યુવા ગુ્રપ દ્રા2ા લોહાણા સમાજ માટે નવ2ાત્રી દ2મિયાન 2ઘુવંશી બીટસ નવ2ાત્રી મહોત્સવ-2019ને ભવ્ય સફળતા અપાવવા બદલ મિતેશ રૂપા2ેલીયા અને સાથી ટીમે પ્રિન્ટ અને ઈલેકટ્રોનીક મીડીયા, વિવિધ સ2કા2ી તંત્રો, જ્ઞાતી સંસ્થાઓ, પોલીસ તંત્ર, 2ાજકોટ મહાનગ2પાલીકા, કલેકટ2 તંત્ર, જાહે2 જીવનના આગેવાનો, દાતાઓ, કાર્યર્ક્તાઓ, સૌ કલાકા2ો, મંડપ, લાઈટ અને ડેકો2ેશન એજન્સી, સીક્યુ2ીટી સહિતના નામી-અનામી સૌનો નતમસ્તકે ૠણ સ્વીકા2 ર્ક્યું છે. આગામી વર્ષ્ાોમાં આવો જ સહકા2 સૌનો મળતો 2હેશે. તેવી આશા મિતેશ રૂપા2ેલીયા અને સાથી ટીમે વ્યક્ત ક2ી છે.

રિલેટેડ ન્યૂઝ