રાજકોટમાં રૈયાણીના ઘર-કાર્યાલયે ઉજવણી

રાજકોટના ધારાસભ્ય અરવિંદ રૈયાણીનો મંત્રી મંડળમાં સમાવેશ થતા સામાકાંઠા વિસ્તારમાં આવેલા તેમના કાર્યાલય તથા નિવાસસ્થાને ભાજપના કાર્યકરો અને તેના ટેકેદારોએ સુત્રોચ્ચાર કરી મોંમીઠા કર્યા હતા અને ભવ્ય ઉજવણી કરી હતી. (તસવીર : દિવ્યરાજસિંહ સરવૈયા)

રિલેટેડ ન્યૂઝ