ધોરણ 12 સાયન્સની પ્રેક્ટિકલ પરીક્ષા માટેની હોલ ટિકિટ ઓનલાઈન અપલોડ

28મી જુલાઈથી થશે પ્રેક્ટિકલ પરીક્ષાનો આરંભ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણબોર્ડદ્વારા 4જુલાઈથી લેવામાં આવનારી ધો.12 સાયન્સની પ્રાયોગિક પરીક્ષા માટેની હોલ ટિકિટ અપલોડ કરી દીધી છે. શાળાઓએ બોર્ડની વેબસાઈટ પરથી હોલ ટિકિટ ડાઉનલોડ કરી વિદ્યાર્થીઓને સહી સિક્કા કરીને આપવાની રહેશે. વિષયો તથા અન્ય કોઈ બાબતે વિસંગતતા જણાય તો બોર્ડની કચેરીનો સંપર્ક કરવા માટે સૂચના અપાઈ છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માન્યતા પ્રાપ્ત રાજ્યની સાયન્સની શાળાઓના આચાર્યોને ઉદ્દેશીને સૂચના આપવામાં આવી છે. જેમાં ધો.12 સાયન્સમાં રસાયણ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન અને જીવવિજ્ઞાન વિષયની રિપીટર
વિદ્યાર્થીઓની પ્રાયોગિક પરીક્ષા કશાળાઓએ વેબસાઈટ પરથી માલ ની પ્રિન્ટ કાર્યને વાહનો જુલાઈથી મમ જુલાઈ દરમિયાન લેવાનો
નિર્ણય બોર્ડ દ્વારા કરાયો હતો. આ પરીક્ષા જિલ્લાના નક્કી કરેલા પરીક્ષા કેન્દ્રો પર લેવામાં આવનાર છે. બોર્ડ દ્વારા લેવામાં આવનારી
પ્રાયોગિક પરીક્ષા માટેની હોલ ટિક્ટિ બોર્ડ દ્વારા તૈયારકરી દેવામાં આવી હોવાથી બોર્ડની વેબસાઈટ 52થી શાળા દ્વારા ડાઉનલોડ કરી શકાય. નાની મોબાઈલ પર મળેલા આટીપીના તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.
પરીક્ષાના આવેદનપત્ર મુજના વિષયોની ખરાઈ કરીને તેમાં
વિદ્યાર્થીની સહી વિદ્યાર્થીના વર્ગ શિક્ષકની સી તેમજ આચાર્યના સહી સિધ્ધ કરીને વિદ્યાર્થીઓને આપવાની કર્યા બાદ વિદ્યાને ઝડપથી મળી રહે તે પ્રકારની કામગીરી કરવા માટે સૂચના અપાઈ છે. હોલ ટિકિટમાં વિદ્યાર્થીઓના વિષયો ભાબતે અથવા તો અન્ય કોઈ વિસંગતતા ગાયકો સાપસ શાળાના બી ખાધા સાથે સંપર્ક કરવાનો રહેશે. હાલ ટિકિટ ડાઉનલોડ કરવા માટે શાળાનો ઈન્ડેક્સ નંબર તેમજ નોંધાયેલો મોબાઈલ નંબર નાખી મોબાઈલ પર મળેલા ઓટીપીનો ઉપયોગ કરી ઓનલાઈન કરી શકાશે.

રિલેટેડ ન્યૂઝ