દાઉદી વ્હોરા સમાજ તથા મનપા આયોજિત કોરોના વેક્સિનેશન કેમ્પ સંપન્ન

469 લોકોએ કોરોના વેકિસનનો લાભ લીધો

રાજકોટ દાઉદી વ્હોરા સમાજની અંજુનને હાતીમીની ઉમુર સેહત અને બીંઈગ યુનાઈટેડ એન.જી.એર તથા રાજકોટ મહાનગર પાલિકા દ્વારા આયોજીત ગુજરાત રાજય અમલ સાથે કોરોના વેકસીન રસીકરણનો કેમ્પનું લાભ લીધેલ હતો. મહાનગર પાલિકાના અધિકારીઓ, ડોકટરો તથા સર્વ કાર્યકરોની સતત મહેનતની કેમ્પનું સફર આયોજન થયેલ હતું. આ કેમ્પમાં 45 થી વધુ વર્ષના લોકોએ રસી મુકાવેલ હતી. આ કેમ્પની મુલાકાતે રાજકોટના મેયર ડો.પ્રદિપભાઈ ડવ, ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, ટીપી પરેશભાઈ અઠીયા. વી.મુલાકાતો આવેલ હતા. અંજલીબેનરૂપાણી તથા નિતિનભાઈ ભારદ્વાજ નેહલભાઈ શુકલ વી,ખાણ શુભેચ્છા સાથે સંદેશો પાઠવ્યો હતો. અને કેમ્પને સફળ બનાવવા માટે દાઉદી બોહરા સમાજના રાજકોટના જનાબ આમીલ સાહેબ મુસ્તકાભાઈ સાહેબ, શેખ યુસુફઅલી
જોહરકાર્ડસ વાળા, શાકીરભાઈ કાચવાલા, તાહાભાઈ હકકલ, તાહેરભાઈ ટીનવાલા, ઈબ્રાહીમભાઈ સોની, તાહેર પતરાવાલા, અલીઅસગરગાંધી, મુસ્તફાગાંધી, બુરહાન વૈદ, હુશેન લહેરી, મુરતઝા ભારમલ, હુશેન બદરી, સજલાકડા વાલા, ઈબ્રાહીમ પાડીયાલા,તેખુમ બાટલાવાલા, યુસુફ ભારમલ, મઝર ધનકોટ, હુશેન માકડા, હુઝેફા ઈઝઝી, હુસનેન જોહરકાર્ડ, આદમ કોટવામાં ફખદ્દીન સાયકલ વાળા,વી.એ જહેમત ઉઠાવેલ હતી.

રિલેટેડ ન્યૂઝ