જસદણના હીરા ઉદ્યોગમાં તેજીનો કરંટ

જસદણમાં કોરોના વાયરસ બાદ મરણ પથારીમાં પડેલ હિરા ઉદ્યોગમાં તેજીનો કરંટ આવતાં કારખાનાઓ રાતપાળી પણ ધમધમતા થયા છે. ત્યારે કારખાનેદારો અને રત્નકલાકારોને દીપાવલી તેજમય બનશે. (તસવીર:હુસામુદ્દીન કપાસી)

રિલેટેડ ન્યૂઝ