જસદણના ઈલિયાસભાઈ લોહીયાની ગુ. પ્રદેશ લઘુમતી મોરચામાં સભ્ય તરીકે નિમણૂક

ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડોક્ટર ભરતભાઇ બોઘરા સાથે પરામર્શ ચર્ચા-વિચારણા કરી પ્રદેશ લઘુમતી મોરચાના પ્રમુખ ડોક્ટર મોહસીન ભાઈ લોખંડવાલા મહામંત્રી નાહીંનભાઈ કાજી તેમજ જેનુલ આબેદીન અન્સારીએ રાજકોટ જિલ્લાના જસદણ ના ઈલિયાસભાઈ લોહિયાની ગુજરાત પ્રદેશ લઘુમતી મોરચા મા કારોબારી સભ્ય તરીકે નિમણૂકજાહેર કરેલ છે આ નિમણૂકથી જસદણ મુસ્લિમ સમાજના ખુશીની લાગણી છવાઈ જવા પામેલ છે.

રિલેટેડ ન્યૂઝ