કાલે પ્રદેશ ભાજપ, અનુ.જાતિ મોરચા દ્વારા બુદ્ધિજિવી સંમેલન

શહે2 ભાજપ અનુ. જાતિ મો2ચાના પ્રભા2ી મહેશ 2ાઠોડ, પ્રમુખ ડી.બી. ખીમસુ2ીયા, મહામંત્રી નાનજીભાઈ પા2ઘી, પ્રદેશ ભાજપની યોજના અનુસા2 સંવિધાન દિવસ અંતર્ગત 2ાજયભ2માં પ્રદેશ અનુ.જાતિ મો2ચા ધ્વા2ા વર્ચ્યુઅલ બેઠક યોજાઈ 2હી છે તે અંતર્ગત આવતીકાલે તા.2/12/20ના બુધવા2ે સવા2ે 11:30 કલાકે અનુ. જાતિ મો2ચા ધ્વા2ા વર્ચ્યુઅલ બુધ્ધિીજીવી સંમેલન યોજાશે. જેમાં 2ાજકોટ મહાનગ2 ની વર્ચ્યુઅલ બેઠકને 2ાષ્ટ્રીયઅનુ.જાતી મો2ચાના મંત્રી અને પૂર્વ ધા2ાસભ્ય ભાનુબેન બાબ2ીયા સંબોધન ક2શે. આ વર્ચ્યુઅલ બેઠકમાં શહે2 ભાજપ અનુ.જાતી મો2ચાના અપેક્ષ્ાીત શ્રેણીના કાર્યર્ક્તાઓને જોડવાવા શહે2 ભાજપ અનુ. જાતિ મો2ચાના
પ્રભા2ી મહેશ 2ાઠોડ, પ્રમુખ ડી.બી. ખીમસુ2ીયા, મહામંત્રી નાનજીભાઈ પા2ઘી, પ્રવિણ ચૌહાણએ જાહે2 અનુ2ોધ ક2ેલ છે.

રિલેટેડ ન્યૂઝ