ઉપલેટામાં આયોજીત રક્તદાન કેમ્પમાં 120 બોટલ રક્ત એકત્રિત કરાયું

ઉપલેટા શહેરની મ્યુનીસીપલ વિવિધલક્ષી વિનય મંદિર શાળા ખાતે એફ્પ્રો સંસ્થા દ્વારા પ્રથમ વખત રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉપલેટા પંથકના આગેવાનો, ખેડૂતો યુવાનો દ્વારા બહોળા પ્રમાણમાં રક્દન કરવામાં આવ્યું હતું જેમાં દાતાઓના સહયોગથી કુલ 120 બોટલ રક્ત એક્ત્રીન કરવામાં આવ્યું હતું અને નાથાણી બ્લડબેંકને સોપવામાં આવ્યું હતું. ઉપલેટા શહેરમાં યોજાયેલ આરક્તદાન કેમ્પમાં એફપ્રો સંસ્થાના ધોરાજી વિભાગના પ્રોજેક્ટ મેનેજર આનંદકુમાર, ઉપલેટા પી.યુ. મેનેજર લલીતભાઈ મોણપરા, કાલાવડ પી.યુ. મેનેજર જલદીપ શોરઠીયા, ધોરાજી, ઉપલેટાના એફપ્રો સંસ્થાના સ્ટાફ
દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી.

રિલેટેડ ન્યૂઝ