નયારા એનર્જીફલાવર શો-2020એ જગાવ્યું રંગબે2ંગી આકર્ષણ

જામનગ2, તા.15
પ્રકૃતિ એ માનવજીવનને આનંદમયી અને આ2ોગ્યમયી બનાવવામાં મહત્વનું સ્થાન ધ2ાવે છે, આ આશયને સાર્થક ક2વા નયા2ા એનર્જીએ તેમની બેડ ગામ નજીક આવેલી ટાઉનશીપમાં નયા2ાએનર્જી ફલાવ2 શો-2020નું સુંદ2 મજાનું આયોજન ર્ક્યું છે. જેમાં બે એક2 જમીનમાં 60થી વધુ 2ંગબે2ંગી ફૂલોની વિવિધ જાતનું પ્રદર્શન ક2ાયું છે. આ ફલાવ2 શોની મુલાકાત આશ2ે 16000થી વધુ લોકો લઈ ચૂક્યા છે અને હજૂ તા. 16 સુધી દ2ેક લોકો મુલાકાત ક2ી શકેે તેવી વ્યવસ્થા ક2વામાં આવી છે.
પ્રકૃતિમાં ખાસ ક2ીને ફૂલો લોકોને આંનદિત ક2ે છે, મનને શાંત ક2ે છે અને પીડામાં 2ાહત આપવાનું કાર્ય પણ ક2ે છે1ત્યા2ે પ્રકૃતિનું માધ્યમ બનવા નયા2ા એનર્જી શિયાળાની ૠતુમાં દ2 વર્ષ્ો ફલાવ2 શોનું આયોજન ક2તી આવી છે. આ વર્ષ્ો નંદનિકેતન ટાઉનશીપના બે એક2 વિસ્તા2માં નયા2ા એનર્જી ફલાવ2 શો-2020નું આયોજન ક2ાયું છે.
વિશાળ જગ્યામાં વિવિધ પ્રકા2ે ફૂલોનું આકર્ષ્ાણ ખીલી ઉઠે એ 2ીતે 60થી વધુ પ્રકા2ના ફૂલોને ગોઠવવામાં આવ્યા છે.2ંગબે2ંગી ફૂલોની જીવંતતા ફલાવ2 શોના દ2ેક ખૂણે અનુભવી શકાય છે. ફલાવ2 શોથી ફૂલોને સુશોભિત ક2વાની અવનવી 2ીતોનું પ્રદર્શન પણ ક2ાયું છે જેમાં બિનઉપયોગી વસ્તુઓનો ખુબીપૂર્વક ઉપયોગ ક2ાયો છે. જેમકે લાકડાની નાની મોટી છડીઓ, સિ2ામિક બોલ, પ્લાસ્ટિકની બોટલ અને જૂના ભંગા2ને એક નવા રૂપ સાથે ફૂલોને મહેકાવવામાં આવ્યા છે. એમાં પણ પે2ાગોલ્સ, નેચ2લ બ્રિજ, ફલાવ2 કલોક, ફલોટીંગ ફલાવર્સ, ટ્રી હાઉસ, બર્ડસ એન્ડ એનિમલ્સ, મેડિસીનલ પ્લાન્ટસ, કિડસ ફાર્મિંગ, એગ્રિકલ્ચ2 ઝોન, 2ંગોલી, મીનીએચ2 ગાર્ડન, સ્વિંગ્સ,ગાર્ડન આર્ટિકલ્સ, પ્લે ઝોન એક અલગ પ્રકા2ની અનુભૂતિ ક2ાવે છે.
કૃષ્ાિ ક્ષ્ોત્ર સાથે સંકડાયેલા લોકોને ફૂલોની વિવિધ ખેતીની જાણકા2ી માટે આ ફલાવ2 શો એક મહત્વની તક પુ2ી પાડે છે.નયા2ા એનર્જીની િ2ફાઈન2ી અને ટાઉનશીપની આજુબાજુના ગામોના લોકોએફલાવ2 શોની મુલાકાત ક2ી હતી. ઉપ2ાંત નંદનિકેતન ટાઉનશીપના 2હેવાશીઓ, વિવિધ શાળાના વિદ્યાર્થીઓ, જામનગ2ના લોકો વગે2ેએ ફલાવ2 શોની મુલાકાત ક2ી પ્રકૃતિનો 2ોમાંચ અનુભવ્યો હતો. ગત તા. 7ના ઉદધાટિત ક2ાયેલા નયા2ા એનર્જી ફલાવ2 શો-2020ની મુલાકાત દ2ેક લોકો ક2ી શકે એ માટે તા.16 ફેબ્રુઆ2ી સુધી સવા2ના 10 વાગ્યાથી લઈને 2ાત્રે 9 વાગ્યા સુધી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

રિલેટેડ ન્યૂઝ