રાંદરડા તળાવમાં પક્ષીઓનો જમાવડો

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં શિયાળો અસલ મિજાજમાં આવી ગયો છે. તાપમાનનો પારો ગગડી જતાં સર્વત્ર વાતાવરણ ટાઢુબોળ થઈ ગયું છે ત્યારે ઠંડીની મોસમમાં હજારો વિદેશી પક્ષીઓ રાજકોટના મહેમાન બનેછે. શહેર નજીક આવેલ રાંદરડા તળાવમાં દેશી-વિદેશી પક્ષીઓનો જમાવડો થયો છે. તળાવ કાંઠે હજારોની સંખ્યામાં પક્ષીઓનો કલરવ ગૂંજી રહ્યો છે.
(તસવીર: દિવ્યરાજસિંહ સરવૈયા)

રિલેટેડ ન્યૂઝ