રાજકોટ 57 કિલો ગાંજો પકડાયો એસ ઓ જી ટિમ સવારે પોહાચી 57 ના કિલો અને 200 ગ્રામ ના જંગી જથ્થા સાથે કાલાવડ રોડ પર કાર ઝડપી લિધી

રાજકોટ પોલીસ ના એસ ઓ જીએ શહેરની ભાગોળે કાલાવડ રોડ પર એક સફેદ કલરની કાર આંતરીને 3.43 લાખના ગાંજાના જથ્થા સાથે એક ઈસમને ઝડપી લીધો હતો. એસઓજીની ટીમે સફેદ કલરની કારને આંતરીને તપાસ કરતા એક મોટો કોથળો પાછલી સીટમા મળી આવ્યો હતો. એફ એસ એલની ટિમ સાથે ચેક કરતા 3.43 લાખની કિંમતનો 57 કિલો જેટલો ગાંજો મળી આવ્યો હતો. 

પોલીસે તૌશિક સમાં નામના આરોપીને પકડી કાર અને મોબાઈલસાથે 7.43 લાખની મતા કબ્જે કરી છે.રિલેટેડ ન્યૂઝ