ગુજરાતની 6 બેઠકો પર મતદાન પૂર્ણ, થરાદમાં સૌથી વધુ 65.47% અને અમરાઈવાડીમાં સૌથી ઓછું 31 %મતદાન


ગુજરાતની ખાલી પડેલી છ વિધાનસભા બેઠક માટે મતદાન પૂર્ણ થયું છે. ત્યારે સાંજે 5.30 વાગ્યા સુધીમાં થરાદ બેઠક પર 65.47%, રાધનપુર 59.87%, ખેરાલુ 42.81%, બાયડ 57.81%, અમરાઈવાડી 31.53%, લુણાવાડા 47.54% મતદાન નોંધાયું છે. ગુજરાતની 6 બેઠકના કુલ 1,781 મતદાન મથકો પર આજે મતદાન યોજાયું હતું.જયારે હરિયાણામાં સાંજના 6 વાગ્યા સુધીમાં 62 % અને મહારાષ્ટ્રમાં
55% મતદાન નોંધાયું છે.

રિલેટેડ ન્યૂઝ