19 હોસ્પિટલોને કેન્ટીનમાં ન્યુસન્સ બદલ નોટિસ

દોશી હોસ્પિટલ સહિતની કેન્ટીનો પાસે ફૂડ લાયસન્સ ન હોવાનું આવ્યું બહાર

નીચેના નિયમોની ફરજીયાત અમલવારી

સેનીટાઇઝર નો કર્મચારીઓ દ્વારા યોગ્ય ઉપયોગ કરવો, સાબુ અને પાણી થી હાથ ધોવાની વ્યવસ્થા રાખવી, પ્રીમાઇસીસ ની અંદર / બહાર સ્વચ્છતા અને હાઇજીનીક ક્ધડીસશન્સસ જાળવવી, ફરજીયાત માસ્ક પહેરવાના નિયમનુ કર્મચારીઓ દ્વારા પાલન કરવુ, સોશીયલ ડીસ્ટન્સીંગ જાળવવુ તથા ફુલ કેપેસીટીથી 50 ટકા બેઠકોનોજ ઉપયોગ કરવો, પ્રીમાઇસીસની અંદર / બહાર બીનજરૂરી ભીડ એકત્રિત ન થવા દેવી, કેન્ટીઇન માટેનુ / સપ્લારયર નુ માન્યિ ફૂડ લાયસન્સન સ્થેળ પર દર્શાવવુ

રાજકોટ તા.4
કોરોના વાયરસની પરિસ્થિતિની રોગચાળા અટકાયત માટે સરકારની ગાઈડલાઈન મુજબ રાજકોટ મહાનગરપાલિકા ફૂડ વિભાગની ટીમ દ્વારા રાજકોટ શહેરમાં જુદા-જુદા વિસ્તાટરમા આવેલ હોસ્પીાટલમા આવેલ કેન્ટીમનની ચકાસણી ઝુંબેશ હાથ ધરવામા આવેલ. સદરહુ ઝુંબેશ દરમ્યાવન નીચેના મુદ્દાઓની ચકાસણી કરી જરૂરી સુચનાઓઆપવામા આવેલ.
રાજકોટ શહેરમા આવેલ જુદી-જુદી હોસ્પિરટલમા આવેલ કેન્ટીનનમા પણ ચકાસણી કરેલ જેમા પી.ડી.યુ. હોસ્પી્ટલ, પરમ હોસ્પીસટલ, સ્ટા ર સીનર્જી હોસ્પીાટલ, શ્રેયાંશ હોસ્પીીટલ, જયનાથ હોસ્પી ટલ,
ઓરેન્જદ હોસ્પીટલ (ઓલમ્પોસ), આયુશ હોસ્પીાટલ, સત્કાીર હોસ્પીીટલ, શાંતિ હોસ્પી,ટલ (સુરભી હોટલ), દોશી હોસ્પીોટલ, નીલકંઠ હોસ્પી ટલ (લોન્જય બોય્ઝર હોસ્ટેસલ), હોપ કોવિડ હોસ્પીશટલ, ક્રિષ્નાી હોસ્પી ટલ, રત્નદીપ કોવિડ હોસ્પી ટલ ખાતે કરી કેન્ટીનમા સ્વાચ્છસતા તથા કોવિડ ગાઇડલાઇન્સહનુ પાછન કરવા જરૂરી સુચના આપેલ. ચકાસણી કરેલ હોસ્પીપટલ પૈકી આશાપુરા રોડ પર પરમ હોસ્પીલટલ, ભક્તિનગર સર્કલ પાસે જયનાથ હોસ્પીરટલ, રજપુતપરા ચોક પાસે ઓરેન્જપ હોસ્પી ટલ, કાલાવડ રોડ પર નીલકંઠ હોસ્પી ટલ, અને રાષ્ટ્રી ય શાળા સામે રત્નદીપ હોસ્પીડટલ, દરેકના ફૂડ સપ્લાડયસર પાસે લાયસન્સ નહિ હોવા સબબ નોટીસ પાઠવેલ, તથા દોશી હોસ્પીાટલમા કેન્ટી નમા ફૂડ લાયસન્સા રીન્યુલ કરાવેલ ન હોઇ, નોટીસ પાઠવેલ.

રિલેટેડ ન્યૂઝ