સંસ્કૃતમાં Ph.D. કરી ઈતિહાસ રચતી સલમા

અમદાવાદ,તા.4
ગુજરાત યુનિવર્સિટીના સંસ્કૃત વિભાગમાં પ્રથમ મુસ્લિમ વિદ્યાર્થિનીએ ઈતિહાસ રચ્યો. મુસ્લિમ વિદ્યાર્થિની કુરેશી સલમાએ સંસ્કૃતમાં પીએચ.ડી કરી શહેરનું ગૌરવ વધાર્યું. ગુજરાત યુનિવર્સિટીએ કુરેશી સલમાને ગુજરાત યુનિવર્સિટીએ સંસ્કૃત વિષયમાં ઙવ.ઉ.ની પદવી એનાયત કરી.અમરેલીની મુસ્લિમ વિદ્યાર્થિનીએ સંસ્કૃત વિષયને જીવનનું મહત્પૂર્ણ કાર્ય સમજયું હતુ. સંસ્કૃત ભાષા એક તરફ ભુલાઈ રહી છે ત્યારે બીજી તરફ સલમા જેવા વિદ્યાર્થીઓ ઉજાગર કરી રહ્યા છે.

સંસ્કૃતમાં ઙવ.ઉ. કરી ઈતિહાસ રચતી સલમા

ગુજરાત યુનિવર્સિટીના સંસ્કૃત વિભાગમાં પ્રથમ મુસ્લિમ વિદ્યાર્થિનીએ ઈતિહાસ રચ્યો. મુસ્લિમવિદ્યાર્થિની કુરેશી સલમાએ સંસ્કૃતમાં પીએચ.ડી કરી શહેરનું ગૌરવ વધાર્યું. ગુજરાત યુનિવર્સિટીએ કુરેશી સલમાને ગુજરાત યુનિવર્સિટીએ સંસ્કૃત વિષયમાં ઙવ.ઉ.ની પદવી એનાયત કરી.અમરેલીની મુસ્લિમ
વિદ્યાર્થિનીએ સંસ્કૃત વિષયને જીવનનું મહત્પૂર્ણ કાર્ય સમજયું હતુ. સંસ્કૃત ભાષા એક તરફ ભુલાઈ રહી છે ત્યારે બીજી તરફ સલમા જેવા વિદ્યાર્થીઓ ઉજાગર કરી રહ્યા છે.

સંસ્કૃતમાં ઙવ.ઉ. કરી ઈતિહાસ રચતી સલમા
અમદાવાદ,તા.4
ગુજરાત યુનિવર્સિટીના સંસ્કૃત વિભાગમાં પ્રથમ મુસ્લિમ વિદ્યાર્થિનીએ ઈતિહાસ રચ્યો. મુસ્લિમ વિદ્યાર્થિની કુરેશી સલમાએ સંસ્કૃતમાં પીએચ.ડી કરી
શહેરનું ગૌરવ વધાર્યું. ગુજરાત યુનિવર્સિટીએ કુરેશી સલમાને ગુજરાત યુનિવર્સિટીએ સંસ્કૃત વિષયમાં ઙવ.ઉ.ની પદવી એનાયત કરી.અમરેલીની મુસ્લિમ વિદ્યાર્થિનીએ સંસ્કૃત વિષયને જીવનનું મહત્પૂર્ણ કાર્ય સમજયું હતુ. સંસ્કૃત ભાષા એક તરફ ભુલાઈ રહી છે ત્યારે બીજી તરફ સલમા જેવા વિદ્યાર્થીઓ ઉજાગર કરી રહ્યા છે.

રિલેટેડ ન્યૂઝ