ઈન્ડિયન મેડિકલ એસો., ક્રિટીકલ કેરના સભ્યો સહિત ખાનગી તબીબોએ કરાવ્યુ રસીકરણ
રાજકોટ તા,20
સમગ્ર દેશ અને રાજ્યમાં તા. 16જાન્યુઆરીથીકોરોનારસીકરણનો પ્રારંભ થઈ
સચદે પૂર્વ આઇએમએ પ્રમુખ, ડો. તેજસ કરમટા, ડો. પારસ શાહ, ડો. રૂપેશ ઘોડાસરા, ડો. ચેતન લાલસેતા તેમજ ટીમે રસીકરણ કરાવી રસી સુરક્ષા કવચ મેળવી તેમની પ્રતિબદ્ધતા દર્શાવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સિવિલની કોવીડ હોસ્પિટલ ખાતે આઈ.એમ. એ તેમજ ક્રિટિકલ કેર સોસાયટીના ડોક્ટર્સની ટીમ દ્વારા નિશ્વાર્થ સેવા પુરી પાડવામાં આવી રહી છે. રાજકોટ કલેકટરશ્રી રેમ્યા મોહને તમામ સભ્યોનો આ તકે ખાસ આભાર માની તેમના દ્વારા કરવામાં આવેલ બેજોડ પ્રદાનને બિરદાવ્યું છે.