કાલે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં પ્રમુખ સ્વામી ઓડીટોરીયમમાં નિધિ સમર્પણનો કાર્યક્રમ

સૌ સમાજના શ્રેષ્ઠીઓ દ્વારા રામ મંદિર માટે નિધિ સમર્પણ કરવાના હેતુથી એક સ્થાને સામુહિકનિધિ અર્પણ કરે તે માટે કાર્યક્રમ

રાજકોટ તા,20
ણર્ સમિતિ, 2ાજકોટ મહાનગ2માં સંતો-મહંતો તેમજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની હાજ2ીમાં નિધિ સમર્પણનો ભવ્ય કાર્યક્રમ઼ શ્રી2ામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર, મંદિ2 નિર્માણ નિધિ સમર્પણ સમિતિના 2ાજકોટ મહાનગ2ના અધ્યક્ષ મૌલેશભાઈ ઉકાણી, કાર્યાધ્યક્ષ 2ામભાઈ મોક2ીયા, વિશ્ર્વ હિન્દુ પિ2ષ્ાદના નિતેશભાઈ કથી2ીયા, મુકેશભાઈ કામદા2 અને કેતનભાઈ વસાની સંયુક્ત યાદી જણાવે છે કે, 1પ જાન્યુઆ2ી 2021 મક2 સંક્રાંતિથી 27 ફેબુ્રઆ2ી માઘપૂર્ણિમા સુધી અયોધ્યામાં નિર્માણ થના2 શ્રી2ામ મંદિ2 કાજ દેશના 4 લાખ ગામોમાં 11 ક2ોડ હિન્દુ પિ2વા2ોમાં ઘ2ે ઘ2ે જઈને શ્રી2ામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર દેશમાં સંઘ પિ2વા2ના વિવિધ ક્ષેત્રો-સમ વિચા2નીસંસ્થાઓ અન ે પૂજનીય સંતો દ્વા2ા એકત્ર ક2વામાં આવી 2હ્યું છે.
શ્રી2ામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર, મંદિ2 નિર્માણ નિધિ સમર્પણ સમિતિ, 2ાજકોટ મહાનગ2માં સંતો-મહ ંતોની હાજ2ીમાં નિધિ સમર્પણનો ભવ્ય
કાર્યક્રમ તા2ીખ 21 જાન્યુઆ2ી, 2021ને ગુરૂવા2, સ્થળ: શ્રી પ્રમુખ સ્વામી મહા2ાજ ઓડીટો2ીયમ, 2ૈયા 2ોડ, 2ાજકોટ, સમય: બપો2ે 3-1પ કલાકે 2ાખવામાં આવેલ છે.
આપ સૌ સમાજના શ્રેષ્ઠીઓ દ્વા2ા શ્રી2ામ મંદિ2 માટે નિધિ
સમર્પણ ક2વાના છો એ હેતુથી બધા જ શ્રેષ્ઠીઓ એક સ્થાન પ2 એકત્ર આવી સામુહિક નિધિ સમર્પણ ક2ેએ માટે એક કાર્યક્રમનું આયોજન ક2ેલ છે.આ કાર્યક્રમમાં પ.પૂ. સ્વામી શ્રી પ2માત્માનંદ સ2સ્વતીજી હા2ાજ (આર્ષ્ા વિદ્યામંદિ2-મુંજકા), પ.પૂ. કથાકા2 2મેશભાઈ ઓઝા, પ.પૂ.શામળાદાસજી બાપુ (દાસી જીવણની જગ્યા-ઘોઘાવદ2) તથા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિ રહેશે.

રિલેટેડ ન્યૂઝ