પૂજા બેદી અને તેનો ફિયાન્સ કોરોના સંક્રમિત

સોશિયલ મીડિયા પર પોસ્ટ કરેલા વીડિયોમાં અભિનેત્રીએ ચાહકોને જાણકારી આપતા કહ્યું હતું કે અત્યાર સુધી હૂં કોરોના ની ઝપેટમાં આવી ન હતી. પણ મને લાગે છે મેં હવે કોરોનાને પકડી લીધો છે.વેક્સિન ન લેવાના નિર્ણ?ને અંગત ગણાવતા તેણે નેચરલ ઈમ્યુનિટી થી સ્વસ્થ થઈ જવાનો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

રિલેટેડ ન્યૂઝ