જામકંડોરણા ના ઈન્દિરા નગર વિસ્તારમાં માંથી દેશી દારૂૂ ના ધંધાર્થી પોલીસની અડફેટે ચડ્યો આ અંગેની પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ જામકંડોરણા ટાઉન માં ઈન્દિરા નગર વિસ્તારમાં આજે દેશી દારૂૂ નો વેપલો કરતો ફેરીયો ઝડપાયો હતો આ અંગે ની વધુ મળતી માહિતી મુજબ ઈન્દિરા નગર ના મોમાઈ ડેરી ના ચોક વિજય મઢવી જાહેરમા દેશી દારૂૂ નું બાચકુ લઈ ઉભો હતો ત્યારે જામકંડોરણા પોલીસને અડફેટે ચડી ગયો પોલીસ તપાસ કરતાં આ બાચકા માંથી મોઢું બાંધેલી 65 કોથળી દેશી દારૂૂ નિકળી એક લીટર ના 200 લેખે તેર લીટર દેશી દારૂૂ કીંમત 2600 દેશી દારૂૂ ઝડપાયો હતો. જામકંડોરણા પંથકમાં દેશી દારૂૂ ના ધંધાર્થી માં અને પ્યાસી જગત સનસનાટી મચી જવા પામી હતી.